પ્રિય ઉમેદવારો,
જુનિયર ક્લાર્ક-૨ (Open) સામાન્યની
મુખ્ય હેતુલક્ષી (૨૦૦ માર્ક્સ) પરીક્ષાનું
પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
પરીક્ષા તારીખ: ૨૦/૦૯/૨૦૨૬
પરિણામ તારીખ: ૦૯/૧૦/૨૦૨૬
ઉમેદવારો પોતાના પરીક્ષા નંબર મુજબ
મેળવેલ ગુણ, સાચા અને ખોટા જવાબોની
વિગતો તેમજ રીમાર્ક્સ / મેરિટ ક્રમાંક
નીચે આપેલ PDFમાં જોઈ શકે છે.
પરીક્ષાનું સંપૂર્ણ પરિણામ જોવા માટે
નીચે આપેલ PDF પર ક્લિક કરો.