પ્રિય ઉમેદવારો,
જુનિયર ક્લાર્ક-૧ (દિવ્યાંગજન) અને જુનિયર ક્લાર્ક-૨ (Open)
સંયુક્ત પ્રાથમિક પરીક્ષા સંબંધિત પ્રોવિઝનલ પરિણામ / કટઓફની
માહિતી જાહેર કરવામાં આવી છે.
ઉમેદવારો પોતાની કેટેગરી મુજબ નીચે આપેલ PDF તપાસી શકે છે
અને પોતાના પરિણામ તથા મેળવેલ ગુણ સંબંધિત વિગતો ચકાસી શકે છે.